જે લક્ષ્મીથી આલંગિત છે, વ્યાપક છે , સંપૂર્ણ ચરાચર જેનું શરીર છે, જે શ્રુતિસંવેધ છે , સમસ્ત બુદ્ધિનાં જે સાક્ષી છે , જે શુદ્ધ છે , જે હરી છે , જે દૈત્યદલન છે જે કમલનયન છે , જેને શંખ, ચક્ર, ગદા અને વિમલવનમાળા ધારણ કરી છે , જે સ્થિરકાંતિમય છે તે શરણાગતવત્સલ , અખિલ ભુવનેશ્વર હે! શ્રી કૃષ્ણ મારા નેત્ર નો વિષય થાઓ 🙏
Happy janmashtmi💐💐