#દયા
સમાજ માં કેટલાક લોકો દયાવાન બની ને રહે છે એક ખોટો દંભ અને સમાજ માં પોતાની નામના થાય એ માટે એવા દયા ના દેખાળા કરે છે
પણ તમારી આસપાસ કે તમારા સગાંવહાલાં કે જેમને મદદ ની જરૂર છે ખરેખર આવા લોકોની દયા ખાવી જોઈએ અને તેમને મદદરૂપ બનવું જોઈએ...તો આવા નિમ્ન મધ્યમવર્ગના લોકો નું કલ્યાણ અર્થે તમારું કાર્ય લેખે લાગશે.... જય દ્વારકાધીશ 🙏