ગરીબ ને દયા ખાઈને મદદ કરીએ તો તે તેનો ગેરલાભ પણ ઉઠાવે છે તે પગભર થવા પ્રયત્ન જ નથી કરતો, મુંબઈ ના ભિખારીઓ પોતાના ફ્લેટ ધરાવે છે ઝૂપડા મા ગમે તેવી ખરાબ સ્થિતિ મા રહેશે પણ તેને મદદ કરો તો તે દારૂ,જુગાર મા ખર્ચી નાખશે,તેમનું સ્થળાંતર કરીને આવાસ આપે તો તે તેને ભાડે થી આપી દેશે અને પોતે રહેશે ઝૂપડા મા જ, ભિખારીઓ ના તેવર બદલાઈ ગયા છે.
#દયા