સંવેદનાઓ વ્યક્ત કરી શકાતી નથી તે માત્ર અનુભવાય છે
પરંતુ સંવેદન ને અનુભવવા માટે આપણા અંતરમાં ભીનાશ હોવી જરૂરી છે જેમ રણ માં ગમે તેટલું પાણી છાંટો એ શોસી લે છે કારણ કે તે અંદરથી જ સુકાયેલું છે પણ જીવનમાં ક્યારેય ભીતર રુપી ભીનાશ ને
સુકાવવા ન દેવી... આ સંવેદનાઓ થકી જ તો આપણા પ્રાણ પ્રકાશિત છે... Bindu 🌺