#લાત_મારવી
આપણી ભારતીય સંસ્કૃતિ મુજબ પિરસાયેલી અન્ન ની થાળી ને જો હડસેલો મારે તો અન્ન ને લાત મારી કહેવાય. માટે ભોજન મા જે પણ ભાવતું કે ન ભાવતું , તકલીફ મા, ગુસ્સા મા દુખમાં કે ખુશીમાં
તમારી સામે રાખવામા આવેલી થાળી ને ક્યારેય લાત મારશો નહી.
નહીતર અન્નપૂણાઁ દેવી નારાજ થશે.
આજે દુનિયા મા કરોડો લોકો અન્ન વગરના ભૂખે મરે છે. તો આપણે જે હાલત મા છીએ તેમાં ઈશ્વર નો ઉપકાર માનીએ.