કયારેક કર્મ એકજ હોય છતા બે અલગ અલગ વ્યક્તિએ તેના ફળ જુદા જુદા જોવા મળે .
કારણ એ કર્મ પાછળનો હેતું, જેમકે બે વ્યક્તિ અલગ અલગ જગ્યાએ ખાડો ખોદે છે પણ એકનો હેતુ તેમા કોઇ જાનવરને ફસાવી શિકાર કરવાનો છે, જ્યારે બીજી વ્યક્તિ નો હેતુ ત્યા વૃક્ષ વાવવાનો છે.
એટલે કે જ્યારે કર્મ નો હિસાબ થશે ત્યારે કર્મ તેના કારણ સાથે જોવાશે.
#કર્મ