જેમ
જેવા અન્ન તેવા ઓડકાર
એવી કહેવત છે
તેમ જ
જેવા કર્મ તેવા ફળ...
જેવા કર્મ કરશો એવા જ ફળ ભવિષ્ય માં મળશે
મતલબ કે આપણી સાથે જે કાંઈ બને છે તે આપણે જ કરેલા કર્મો નું પરિણામ છે...
માટે આપણી સાથે બનતા સારા કે નરસા પ્રસંગો માટે બીજા ને જશ કે દોષ ના આપશો...
#કર્મ