કર્મ
પોતાના માટે,પોતાના ઘર પરીવાર માટે, સગા-સબંધી માટે અડોસ-પડોસ, કાર્ય-સ્થળ કે સમાજ માટે
આપણે જે કામ કરવા સક્ષમ હોઇએ
તેવું
જયાં પણ કોઈ કર્મ કરવાનું હોય,
ત્યાં
નિસ્વાર્થ ભાવે, ફરજ સમજીને કરેલું કર્મ
આપોઆપ આપણાં ખાતામાં સત્કર્મ બની જતું હોય છે
અને આજ એક કર્મ કરવાનો સાચો રસ્તો છે
બાકી કરેલા બધાજ કર્મ
સમય અને જીવન બન્નેનો માત્રનેમાત્ર વ્યય છે
#કર્મ