#કર્મ
કર્મ કરવા થી જ કંઈક પ્રાપ્ત થાય છે
કર્મના પણ ત્રણ પ્રકાર દર્શાવાયા છે
વિકર્મ એટલે જે ભગવાનથી આપણને દૂર લઈ જાય એટલે કદાચ એવા કર્મ કે જે આપણને અધોગતિ તરફ લઈ જાય છે....
તત્વ કર્મ એટલે કે એવું કર્મ કે જે આપણને ઈશ્વરની સમીપ લઈ જાય છે એટલે કે જે આધ્યાત્મિક જીવન અને સારા વિચારો અંતર્ગત...
જ્યારે અકર્મ એટલે એવું કર્મ તે જે ભગવાનથી દૂર પણ નથી લઈ જતું અને નીકટ પણ
(હમણાં વાંચેલી "કૃષ્ણ અને માનવ સંબંધો" હરીન્દ્ર દવેના પુસ્તકમાંથી લીધેલા શબ્દો છે જેમાં થોડા ઘણા અંશે મારા શબ્દો પણ હશે..
🙏જય શ્રી કૃષ્ણ 🙏