નવરા લોકો ઠઠ્ઠો કરે, અમસ્તી વાતનું વતેસર કરે
લાગણી હિન છે આવા લોકો જે સંવેદના છંછેડે
આડી અવળી તીરછી વાતોમાં ભરમાવ્યા કરે
કોકની વ્યાધિ, ઉપાધિમાં પણ ફક્ત ઠઠ્ઠો કરે
શરૂઆત મીઠી બોલી, પછી ઉતારી પાડે
કળવું બોલી તે નબળાની તરફ જ ઈશારો કરે
ઠઠ્ઠો કરનારની જુવો, પછી શું દશા થશે?
ભગવાન ના ચોપડે દરેક નો હિસાબ થશેે
#ઠઠ્ઠો