નકારત્મક વિચારો વ્યક્ત કરવા સૌથી સહેલા, પણ હકારાત્મક વર્તન કરવું અત્યંત અઘરું, કોઈ જો પોઝિટિવ અભિપ્રાય આપવાનું કહે તો પણ, પહેલું વાક્ય તો નકારત્મક જ નીકળશે, જેમકે " ચિંતા ના કરો બધું બરાબર થઈ જશે, તમારું શું કહેવાનું છે ? તો જવાબ આવશે ના,ના, ચિંતા ની વાત નથી પણ જો કોઈ તકલીફ થશે તો મને ના કહેતા.