#સંકટ
સંકટ સમયે નસીબ ઉપર ઢોળી દેવું શુ યોગ્ય છે?
સંકટ સમયે કર્મ કરી મળેલ તકનો ઉપયોગ કરવાની જગ્યાએ હસ્તરેખાઓ જોવી શુ યોગ્ય છે?
કહેવાય છે જીવનરૂપી રથ બે પૈડાં છે સુખ અને દુઃખ... પણ માણસ દુઃખ આવે ત્યારે આખી દુનિયાનું સંકટ જાણે એના માથા પર જ છે એમ હિંમત હારી બેસી જાય છે ....!
શુ સુખ સમય એ ભગવાનને thank you કહેવાનું ભૂલી દુઃખ સમય એ એની આગળ માનતાઓ રાખવી યોગ્ય છે? ♥️
-dh@r@✍️