સંકટ આવ્યું અને ચહેરા લોકોના પ્રકાશમાન થયાં,
પોતાના માની ગયા મદદ માટે,
પણ ન આવ્યું કોઈ કામ સંકટ સમયે,
તો એવું શા'ને કીધું હતું કે કામ હોય તો અડધી રાતે પણ કહેજે,
હતું જો કોઈ સંકટ સમયમાં તો મારા થોડા મિત્રો,
જેમણે હજુ પણ જાળવી રાખી છે પોતાના પણાની પરિભાષા ને!
#સંકટ