દરેક વ્યક્તિ ના જીવનમાં એક અંગત કહી શકાય એવું વ્યક્તિ જરૂર હોવું જોઈએ કે જેથી કરીને જ્યારે કોઈ વ્યક્તિ પોતાને સંકટ નામની સાંકળ માં જકડેલું અનુભવે ત્યારે તે અંગત વ્યક્તિ તેમના માટે હનુમાન જે ને આપને સંકટ મોચન કહીએ છીએ એ બનીને આવે અને એ વ્યક્તિ નો તૂટેલો આત્મવિશ્વાસ પ્રબળ બનાવવામાં મદદરૂપ થાય.
#સંકટ