Gujarati Quote in Whatsapp-Status by ધબકાર...

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વિશ્વાસ કે આધિપત્ય?? ની લડાઈ.....

કોઈપણ નિકટના સંબંધમાં આ ભાવ હંમેશા સંબંધ વચ્ચે આવીને ઉભો થઇ જાય છે. મને વિશ્વાસ છે કે હું કહું એમ કરશે અથવા હું કહું એમજ થશે. એવુ ના કરે અને ના થાય તો સંબંધમાં ખટાશ અથવા કડવાશ આવીને ઉભી થઇ જાય છે અને ક્યારેક એ સંબંધને અંત તરફ લઈ જવા પૂરતું હોય છે. એક વ્યક્તિ વિશ્વાસના નામે વાતે વાતે આધિપત્ય જમાવવા પ્રયત્ન કરે છે જયારે બીજી વ્યક્તિ ને એક લિમિટ સુધી તો એ આધિપત્ય સારું લાગે છે પણ અંતમાં એ ગૂંગળામણ બનીને સંબંધનો શ્વાસ રુંધે છે. આખરે આ લડાઇમાં સંબંધ હારે છે.

સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ...

Gujarati Whatsapp-Status by ધબકાર... : 111531232
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now