એક સવાલ અટપટો છે ..વાસ્તવીક્તા દેખવી હોય તો ચશ્મા નીકાળવા પડે, અને જો હોય નંબર આંખો ને તો નંબરના ચશ્મા પહેરવા પણ પડે..
કહેવા બસ એટલુંજ માગું છું કે કોઈને સમજવું હોય તો આપણા નજરીયાથી નહી તેના નજરીયાથી સમજવું પડે..નહીતર કયારેય કોઈ ને સમજી નહી સકે..પછી પહેલી મુલાકાત હોય કે છેલ્લી, અને હો સામ સામે કે કોષો દુર
-Hemant Pandya