Gujarati Quote in Thought by Krina Shah

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પોતાની કમાણી માં થી ખરીદેલું પુસ્તક છેક સુધી ન વાંચી શકાય તો મનમાં અપરાધ જેવો ભાવ પ્રગટ થાય છે, કેટલાંક પુસ્તકો નો કેવળ આસ્વાદ લેવાનો હોય છે કે નજર ફેરવવાની હોય છે, જ્યારે કેટલાક પુસ્તકો વાંચીને પચવાવાના હોય છે. કહેવાવાનો ભાવ એ જ છે કે પુસ્તકો પ્રત્યે મન લલચાવો..સમજાય એને વંદન...
Krina Shah.

#લલચાવવું

Gujarati Thought by Krina Shah : 111528389
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now