Gujarati Quote in Poem by Kishor Sinh Solanki

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જીવન પળેપળેનું ભાથું લઈને આવે
ઝરણું છે ?કે ફૂંકાતા પવન સાથે ચાલે

મૃત્યુ નવા જન્મનું પ્રવેશદ્વાર લાવે
પડછાયો છે ?કે જીવનભર સાથ ચાલે

વર્તમાન જનારા અતિતને ભુલાવે
પુણ્ય છે ?કે પાપના ગુણોને ગણાવે

વરસાદ ધૂળની ડમરીઓને સમાવે
નદી છે ?કે સાગર તટને જોડાવે

'ગુરુ' પ્રેમનો વિલાપ વિરહને સતાવે
આસું છે ?કે હ્રદયના દર્દ જગાડે
- કિશોરસિંહ સોલંકી

Gujarati Poem by Kishor Sinh Solanki : 111528093
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now