જલ્દી થી જીવન પસાર થાય તો શું થાય ? સંબંધો નું ઘડતર કાચું થાય, વિકાસ પાછળ રહી જાય અને આપણે આગળ નીકળી જઈએ, સંતાનો શીખ્યા વિના જ મોટા થઈ જાય, શાંતિ ગાયબ થઈ જાય, બધા બસ, દોડતા જ દેખાય, જવું હોય અમદાવાદ અને પહોંચી જઈએ રાજકોટ, અને ત્વરિત જીવવામાં ૮૦ વરસ નું આયુષ્ય ૫૦ મા જ પૂરું થઈ જાય.
#ત્વરિત