પ્રેમ કરવુ મુશ્કેલ નથી,
ઇ તો થઇ જાય છે,
જીવનભર એજ વ્યક્તી ને
પ્રેમ કરતા રેહવુ મુશ્કેલ છે,
વચન આપવો મુશ્કેલ નથી,
આપેલ વચન નુ પાલન કરવું મુશ્કેલ છે,
કોઈનો સાથ આપવો મુશ્કેલ નથી,
પણ
આજીવન કોઈનો ખભો બનવું મુશ્કેલ છે,
લાગણીઓથી કોઇસાથે જોડાવુ મુશ્કેલ નથી,
પણ આજીવન એજ લાગણીઓ એજ વ્યક્તી સાથે રે
એ બૌજ મુશ્કેલ છે.
B+ve
#મુશ્કેલ