કપળી છે તારા વગર આ જિંદગી જીવવી મારા માટે,
કેમ આપી પ્રભુ તે આ વિરહ ભરી જિંદગી મારા માટે..
ઝંખું એને હું દિવસ અને રાત જિંદગી જીવવા માટે,
કેમ આપી પ્રભુ તે આ વિરહ ભરી જિંદગી મારા માટે..
એની વગર લાગે આ દુનિયા પુરી સુની જીવવા માટે,
કેમ આપી પ્રભુ તે આ વિરહ ભરી જિંદગી મારા માટે..
શોધું હું એને અહિ તહિ આ સુનું જીવન જીવવા માટે,
કેમ આપી પ્રભુ તે આ વિરહ ભરી જિંદગી મારા માટે..
મુશ્કેલ છે આ જીવન જીવવું એનાં વગર મારા માટે,
કેમ આપી પ્રભુ તે આ વિરહ ભરી જિંદગી મારા માટે..
રાજેશ્વરી
#મુશ્કેલ