Gujarati Quote in Quotes by Umakant

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

* પ્રભાતના પુષ્પો. *

“ ગરીબ માણસની હાય,
દુ:ખી માણસના આંસૂ
નકામા જતા નથી”

“કપટી માણસો પુજાય છે
નિર્દોષ માણસો ગળો ખાય છે”

“જીવનમાં આપણા આંસૂ કોઇને દેખાતા નથી,
પણ એક નાની ભૂલ લોકોની આંખે ઝટ ચડી જાય છે”

“ નથી તેની ચિંતા છોડો, જે છે તેનો આનંદ માણો.”

Gujarati Quotes by Umakant : 111524538
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now