#મુશ્કેલ
ખૂબ જ મુશ્કેલ હોય છે એ ક્ષણ
જ્યારે આપણે સાચા હોવા છતાં
આપણને લોકો ખોટા સાબિત કરવા માટે પ્રયત્નો કરે છે
અને આપણા મૌનને આપણે ખોટા છીએ તેવું એ માની લે છે
ખૂબ જ મુશ્કેલ હોય છે એ ક્ષણ
જ્યારે આપણા જ આપણાથી કારણ વગર અંતર વધારી દે છે
ખૂબ જ મુશ્કેલ હોય છે એ ક્ષણ
કે કોઈપણ કારણ વગર આકરી સજા મળે છે
ખરેખર ખૂબ જ મુશ્કેલ હોય છે તે ક્ષણ..... Bindu 🌺