Gujarati Quote in Motivational by Nimika

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પ્રસરાવવી છે મારે માનવતા કેરી સોડમ,
બીજાની ખુશીમાં ખુશ રહેવાની ફોરમ.

મુશ્કેલ છે પણ અશક્ય નથી,
મજબૂરની પાંખો બનવાનું લે પ્રણ.

અહીં છે માત્ર સ્વાર્થ કેરા સંબંધનો દરિયો,
મેળવી લે એમા ડૂબ્યા વિના તરવાનું પ્રશિક્ષણ.

ભૌતિક સુખની શોધમાં ઘણો ભટક્યો તું,
હવે કરી લે તું એક- બે પુણ્ય કેરા કરમ.

લઈ લે તું હવે ઈશ્વરનો સાથ,પકડી લે એનો હાથ,
એજ છે સત્ય ; છોડી દે બીજા બધા ભેદભરમ.

નિમિકા.






















#મુશ્કેલ

Gujarati Motivational by Nimika : 111524444
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now