Gujarati Quote in Poem by Urvashi Trivedi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અર્ધસત્ય ના ઉચ્ચારણ માત્રથી,
સત્ય અને ધર્મ ના યુદ્ધમાં,
પાંડવો જીત્યા મહાભારતમાં,
સત્ય છૂપાયું હોય છે,
હંમેશા અર્ધસત્ય ના ગર્ભમાં,
અર્થ સમજવો આપણા હાથમાં,
અર્ધસત્ય રહ્યું અધ્યારુ,
સમજણ પ્રમાણે સમજવું.
દિવાલ બની ગઈ છે,
અર્થ કાઢવો આપણા હાથમાં.
#અર્ધ

Gujarati Poem by Urvashi Trivedi : 111524233
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now