ખુશ રહેવાનું કારણ છીનવાઈ ગયું.
છતાં પણ ખુશ રહીએ છીએ.
જીવન જીવવાની આશા નથી.
છતાં પણ જીવન જીવીએ છીએ.
સફરની મંજિલ નથી કોઈ ,
છતાં પણ સફર કરીએ છીએ.
ઉમ્મીદ નથી કે તે ફરી આવે .
છતાં પણ મન જોવે છે તેની રાહ ,
છે નહીં કોઈ છોડી જનાર ,
છતાં પણ મન ગભરાય છે .
✍️ Vyas Dhara ✍️
#ખુશ