જ્યારે પણ તમે કોઈ વ્યક્તિ ના મુખ પર સ્મિત લાવો એ ખુશી અને એ જ સ્મિત તમારા મુખ પર આવે એ ખુશી માં ઉદય અને અસ્ત જેટલો ફરક છે.
ખુશી એટલે જેનો અર્થ ઉદય કે અસ્ત નથી, ના તો એ કોઈ વસ્તુ કે જેને ખરીદી કે વેચી શકાય, ના તો એની અપેક્ષા બીજા પાસેથી રાખી શકાય!
ખુશી તો હૃદયનો વહેણ છે. મોતી છે જેનુ મુલ્ય અનમોલ છે.
વહેંચવાથી બેગણી થાય.
પણ વહેંચવા માટે દરિયા જેવું હૃદય, કોરા કાગળ જેવું મન અને ખુશ રહેવું પણ જરૂરી છે.
😊
#ખુશ