ખુશ નથી તોય ખુશ રહેવું પડે છે,
કોઈ પૂછે કેમ છો ત્યારે મજામાં કહેવું પડે છે.
જુવો ને કેવું દુઃખ સહેવું પડે છે,
સમય સાથે રહેવું પડે છે.
અમૃત છોડી ને વિષ પીવું પડે છે,
આમ બધું કરવા છતાં મૌન રહેવું પડે છે.
જીવન એ આબાદ કંટક જેવું છે,
બરબાદ થય ને પણ જીવન જીવવું પડે છે.