સાંજ ઢળે ને મને વિચાર આવે કે સાંજ ઢળી કે મારી આશાઓ,
રાત પડે ને સંમણાઓ આવે પણ એ સંમણાઓને પુરા કોણ કરાવે,
સવાર પડે ને પંખીઓ કલરવ કરીને જગાડે વરી પાછી આશા ઓની જીગ્નાશાઓ વધે,
કર્મનો કર્તા બનીને દિવસ આખો પસાર થતો રહે અને ફરી સાંજ ઢળે ને વિચાર આવે કે સાંજ ઢળી કે મારી આશાઓ..???