Gujarati Quote in Jokes by Manish Patel

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Jigo લગ્ન પછી પહેલી વખત સાસરીમાં
ગયો

ઘરના બધા jigaની આગતા સ્વાગતામાં ઉભા પગે હતા,

Jigaને જમવા બેસાડ્યા.સસરા ઉભા થઈને આવ્યા,

સસરા: લો જમાઈ ,આ બે લાડવા તો ખાવા જ પડશે,

Jigo: ઢેન ટેને ને,

સસરો ગુસ્સામાં જતો રહ્યો ત્યાં સાસુ આવી

"એક લાડવો તો ખાવો જ પડશે",

Jigo: ઢેન ટેને ને,

સાસુ ગઈ , સાળી આવી

"જીજાજી મારા હાથે તો લાડવો ખાવો જ પડશે".

Jigo: ઢેન ટેને ને.,

આખુ ઘર ચકરાવે ચઢી ગયુ,

એમની છોકરીને બાજુના રૂમમાં લઇ જઈ ને પૂછ્યું

"જમાઈને લાડવો ખાવા કહીએ તો ઢેન ટેને ને, ઢેન ટેને ને કરે છે

તો શું એમની બાજુ આવો રીવાજ છે"

ત્યારે છોકરી બોલી

"તમારા જમાઈ તોતડ્યા છે,તમે એમને લાડવા ધરો છો

ત્યારે એ એવું કહે છે લાડવા ખાવાથી

"ઘેન ચઢે ને"!!!!!

😀😀😀

Gujarati Jokes by Manish Patel : 111523527
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now