*┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈*
2️⃣8️⃣0⃣7️⃣2⃣0⃣2⃣0⃣
┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈
કારણો આપવાથી પણ અસત્ય સત્ય થઈ જતું નથી. સત્ય પારદર્શક છે. એ જેવું હોય એવું બતાવી દે છે. તમારી પાસે જો સત્ય હશે તો તમારે ચિંતા કરવાની જરાયે જરૂર નથી. તમારા સત્યને વફાદાર રહો, કોઈ અસત્ય તમને હરાવી, ડરાવી કે ડગાવી નહીં શકે!
┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈
*આપનો દિવસ મંગલમય રહે તેવી શુભકામનાઓ..*
*┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈*