કયારેય ન ભૂલી શકુ તને હું,
કેમકે તેં જ તો આપ્યો હતો,
સાથ મને અર્ધ રસ્તે.....
તને જ તો હુ હરપળ યાદ કરું,
કેમકે તેં જ તો આપ્યો હતો,
સાથ મને અર્ધ રસ્તે.....
તને જ તો માન્યો મારો પ્રિતમ,
કેમકે તેં જ તો આપ્યો હતો,
સાથ મને અર્ધ રસ્તે.....
થઈ ગઈ તારી હુ અર્ધાંગિની,
કેમકે તેં જ તો આપ્યો હતો,
સાથ મને અર્ધ રસ્તે.....
રાજેશ્વરી
#અર્ધ