#ઠીક થઈ જાવ,
हुत् भुक्,ॠत् भुक्, मीत भुक्।
એટલે કે આયુર્વેદ માં કહ્યું છે કે આરોગ્ય નાં હિતમાં હોય તેવું, ઋતુ અનુસાર,ભોજન લેવું, વળી ભૂખ હોય તેનાં કરતાં થોડું ઓછું જમવું આ સ્વાસ્થ્ય નાં નિયમો છે.તેને અનુસરવા થી તંદુરસ્ત રહેવાય. અથવા બિમાર હોય તો પણ ઠીક થઈ જાવ._ગીતા_તેવો આ ઉપાય છે.
✍️...© drdhbhatt...