અહંકારી,નમ્ર,ગરીબ કે ધનવાન, દરેકને સફળતાની ઝંખના હોય છે જે બહુ લોભામણી ચાલાક છે.
મહેનત પછી એ ચોક્કસ પાસે આવે છે. પરંતુ એ પાસે આવે ત્યારે જો અભિમાનનાં ઊંચા આસને બેઠાં હશું તો એ માન અને પ્રેમને સાથે નહી લાવે.
આ બંને વિના એકલી સફળતા લાંબો સમય વહાલી લાગતી નથી