ખૂબ કુશળતા થી સંઘરી રાખી છે
મારા હ્રદય ની દરેક લાગણી ને
છૂપાવ્યું કાઇ જ નથી મે તારા થી
બસ આતો થોડું સંઘરી રાખ્યું છે
ખજાનો છે અનમોલ મારા હ્રદય માં
તારી ને મારી એે દરેક યાદો નો પણ
પ્રયત્ન ના કરીશ તું એે લાગણી ના
ધસમસતા પૂર ને બહાર લાવવાને
એે છલકાય જ જાશે મારી આંખો માં
જ્યારે તું આવે ને મારી સામે જુએ
#સંઘરવું