"સંઘરેલો સાપ પણ કામ આવે"
એક વ્યક્તિ ને વસ્તુ સંઘરવું બહુ જ ગમતું.એક દિવસ તેના ઘર ની છત પર સમડી એક મૃત્યુ પામેલ સાપ ને મૂકી જાય છે. તે વ્યક્તિ તેને પણ રાખી દે છે. થોડાક દિવસ રહી ને સમડી પાછી આવે છે થાય ત્યારે તે એક સોના નો સેટ લઈ ને આવે છે પણ તે સોના નો સેટ મૂકી જાય છે ને સાપ ને લઇ જાય છે.
#સંઘરવું