ગીતા ૨-૪૬
यावानर्थ उदपाने सर्वतः सम्प्लुतोदके।
तावान्सर्वेषु वेदेषु ब्राह्मणस्य विजानतः॥
જેમ સમુદ્ર થી ઘેરાયેલ વ્યક્તિ નાના જળાશયોમાં જેટલી આસક્તિ રાખે છે એવી જ રીતે બ્રહ્મ તે જાણવા વાળો વેદો માં રૂચી રાખે છે. સત્ય શબ્દો ની પરે જ હોય છે.
ધમ્મપદ ગીતા કુરાન બાઇબલ બધા રાખ સમાન છે પેલા તે અંગાર હતા જેને ઋષિ ઓએ પોતાની અંદર સળગાવ્યા હતાં પણ જ્યારે કોઈ બુદ્ધ, મહાવીર,જીસશ, કુષ્ણ આપને આ વાત કહે છે ત્યારે આપણે સમજતા નથી પણ આગળ જતાં એની વાણી સંઘરીને ગ્રન્થ બનાવીયે છીયે.