મુલાકાત બદલ કોઈ સફેદ ગુલાબ આપે,
દોસ્તી માટે પ્રથમ પીળું ગુલાબ આપે.
પ્રણયમાં આવે ત્યાં લાલ ગુલાબ.
આ બધા રોઝ વેલેન્ટાઈન્સ ડે પહેલા આપવામાં આવતા હોય છે. પણ જો એ સંબંધ ખરે ખર દિલથી નિભાવ્યો હોય અને એનો અંત સારો ન આવ્યો હોય તો એ મિલન દોસ્તી અને પ્રેમ નિભાવવા વાળા લોકો એક દિવસ હસતા હસતા કાળું ગુલાબ(બ્લેક રોઝ )એક બીજાને આપતા હોય છે જે નફરતનું પ્રતીક છે. અને એ નફરત પણ એટલીજ વફાદારીથી નિભાવવામાં આવે છે જેટલી પ્રણયમાં નિભાવવામાં આવે છે. ના કોઈ લડયા ના ઝગડો, ના એક બીજાની બુરાઈ કરવી ના તો સાંભળવી એવી રીતે બન્ને તરફ વહેવાર નિભાવવામાં આવે છે.
એથી જ બ્લેક રોઝ બાકીના રોઝ કરતા ચઢ્યાંતું ગણાય છે! ભલે તે નફરતનું પ્રતિક છે છતાં પ્રેમથી નિભાવવામાંઆવે છે. ખરેખર તેનું જનામ સંબંધ કહેવાય છે,જે વાત બહુ ઓછા લોકો જાણે છે.
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
Dp,"પ્રતીક"