"ભુલીયા અમે ભાન"
આગમન તમારૂ જીવનમાં એવું થયું કે, ભૂલિયા અમે ભાન,
પ્રેમ ના નશા માં એવા હાલિયા કે પછી, ભુલિયા અમે ભાન,
ના અમે મજનું ના અમે કોઈ દિવાના પાગલ કરિયા તમે એવા કે, ભુલીયા અમે ભાન,
ખપે તો પ્રેમ ખપે જિંદગી માં બીજું કંઇ ના ખપે, પ્રેમ સુધી પોચવામાં, ભુલીયા અમે ભાન.
"સ્વયમભુ" તારી યાદ માં અમે જાગ્યા દિવસ રાત, તમારા સપના જોવામાં, ભુલીયા અમે ભાન.
અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"