તને ખબર છે તારા આગમન થી આજ બદલાઈ ગઈ દુનિયા મારી... તને ખબર છે તારા આગમન થી હૃદય થયું તરબોળ લાગણીઓ ના પુરથી... તને ખબર છે તારા આગમન થી ભુલાય ગયા ભૂતાવળ સમાં દુઃખદર્દો.... તને ખબર છે તું સુખની પરિભાષા બનીને આવ્યો છે આ દુનિયામાં... બનજે તું શૌર્યવાન ઉર્જાનો સ્ત્રોત સમો પડઘમ યશસ્વી.... ~Shree