Gujarati Quote in Thought by Manisha Khaniya

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ભૂત બદલાતો નથી, ભૂત ભુલાતો નથી,, રુહદય ના કોઈ ઊંડા કુવા ના ખૂણા મા સંઘરાયેલો રહે છે,
માણસ વર્તમાન,આવવાવાળા,,ભવિષ્ય ની ઉપાધી મા રચ્યો રહે છે.
પણ રાત ના એકાંત મા રુહદય ના ઊંડા કુવા મા સાચવેલા સ્મરણો ને એકલો વાગોડસે.અને કોઈ મિલન મા તો કોઈ વિરહ મા ઝઝુમી ને અંધારા મા ખોવાય જાય છે,,
સવારે ઉઠીને પાછો ભવિષ્ય બનાવવા,, વર્તમાન ને જીવે છે.
#ભૂત

Gujarati Thought by Manisha Khaniya : 111518349
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now