Gujarati Quote in Microfiction by Pradip Gajjar

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

  એકાંત....શું છે આ એકાંત? કોઈ મનગમતું વ્યક્તિ છોડી ને જાય એને એકાંત કેવાય? કે પછી એક અંધારી રાત માં સાવ એકલા ખંડ માં બેસી રહેવું એને એકાંત કહવાય ?..ના આમાંનું કઈ પણ એકાંત નથી .
મારા મુજબ એકાંત એટલે માણવા જોગ જે કિંમતી સમય કે શ્ણ છે જે તમે માણી નથી શકતા એને હું એકાંત કહીશ .જિંદગી દરેક ને માટે કઈક ને કઈક ખુશી અને દુઃખ બધું લાવે છે પણ આ બધા ની એક વાત સારી પણ છે કે એ હંમેશા માટે ટકી ના શકે .એટલે જે છે તેને અપનાવી ને બસ ખુશ રહેવું અને ખુશ રાખવા એક મન ની સાચી શાંતિ છે .જો તમે તમે મન થી ખુશ માં રહી શકો તો કોઈ તમને ખુશ ન કરી શકે અને તમે રોજ માં માટે બસ એકાંત માંજ રહી જશો ..

_. પ્રદીપ ગજ્જર.

Gujarati Microfiction by Pradip Gajjar : 111517477
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now