Gujarati Quote in Questions by Mayur CHAUDHARY

Questions quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પેલી એને બેહદ મ્હોબબત કરતી હતી.. એનાથી કઈ છુપાવતી નહતી, પેલો પણ લાખો માં એક હતો.બધી છૂટ આપેલી જે ગમે એ કરવાની

છતાંય, પેલી ને કોઈ બીજો પણ સારો લાગતો હતો,એની સાથે વાતો ન થાય તો ચેન ના પડે. પેલી કોઈને બેહદ ચાહતી હોવા છતાંય બીજા તરફ કેમ આકર્ષાઈ હશે?? શુ આ છૂટ આપી એના કારણે આ થયું??

Gujarati Questions by Mayur CHAUDHARY : 111517363
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now