ટીપુ સુલતાન એક ધર્માંધ વ્યક્તિ હતો, પોતાના ધર્માંધ ને વધારે પ્રસિદ્ધ કરવો, તેના માટે લડવું એ તેનું વ્યક્તિત્વ હતું મહાભારત નું યુદ્ધ ધ્રમયુદ્ધ હતું, પણ વ્યક્તિગત ધર્મ માટે હતું, ધર્મ ને કોઈ પર બેસાડી દેવો એવું નય, ધર્મ યુદ્ધ હતું ધર્માંધ નહી. ટીપુ એ તો પોતાના સાથી ઓને પણ નથી છોડિયા જે હિન્દુ કે બીજા જ્ઞાતિ ના હતા. ઘણી હિન્દુ ઓને ધર્માંધ ના આધારે કેદી બનાવી ગુલામ બનાવ્યા હતા.
#ધર્માંધ