કોઈના પ્રેમમાં હોવાનો મતલબ એ નથી કે તમે એની યોગ્ય ,અયોગ્ય સારી ખરાબ બધી જ ઇચ્છાઓ પૂરી કરો.
પ્રેમ કરતા હોવાનો મતલબ તો એ છે કે તમે એ વ્યક્તિના જીવનમાં એક 'સપોર્ટ સિસ્ટમ' બનો . એની સારી બાબત વિશે એના શોખ વિશે એણે જાણ કરીને એમાં એને આગળ વધવા માટે સાથ આપો, કોઈપણ પરિસ્થતિમાં પ્રમાણિકપણે એની સાથે રહો.
-diya modh