Gujarati Quote in Motivational by Manisha Khaniya

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શુ કવ ધમાઁધ ? શબ્દ જડતા નથી,,😔
કોઈ ને મંદીર જોયે, કોઈ ને મસ્જિદ જોયે,
માણસની ક્યાં જરૂર છે?
કોઈ ને સતા,, તો ,,કોઈ ને પૈસો જોયે,
અંખડીતાની ક્યાં જરૂર છે?
કોઈ ને શરીર ની ભૂખ, તો,કોઈ ને ઘમંડ ની ભૂખ,
આબરૂ ની ક્યાં જરૂર છે?
વેદ, ઉપનિષદ, ગ્નન્થ, તો,વાચ્યા અનેક, પણ,
જ્ઞાન ની ક્યાં જરૂર છે?
બીક તો એ વાત ની લાગે છે હવે,
કે રાત ના સાત, બાર તો ઠીક,
કોઈ માં ના કોક માં દીકરી પલપે છે,, એ જો નરાધમો ને ખબર પડશે, તો,ક્યાંક કોક માં જ જય ને ભરખી ન જાય?
😢 ક્યાં છે ધર્મ??
જવા દો,,, ચાલ્યા કરે,,, સંસાર છે,, કોઈ ના લપ થી આપને શું?આવું બોલતા માણસો ને એક જ સવાલ,,
ક્યાંક અધર્મ તમારે ઘરે થી જ શરૂ ન થાય?
જો આમ જીવશો તો ઘરે ઘરે મહાભારત હશે,, ને ભલા માણસ કાનૂડો ક્યાંય નય હોય,,
સૌથી મોટો ધર્મ માનવધર્મ,, મને જોય કોઈ એક ના ચહેરા પર સ્મિત ફરકે,, કોઈ એક ને જીવવા ની તકક મળે,, કોઈ એક નો હું સહારો બનું,, ચાલો એ ધર્મ મોટો...
એ ધર્માંધીયો આજે માનવધર્મ ની જરૂર છે... આજે માનવધર્મ ની જરૂર છે.
🙏🙏🙏🙏

#ધર્માંધ #

Gujarati Motivational by Manisha Khaniya : 111517068
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now