Gujarati Quote in Religious by Mohini

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સત્ય એટલે હું પોતે...
મારા જ અરીસા એ મને કીધું ..
અને એણે બધા અરીસા ને પણ જાણ કરી દીધી..
તમારા દર્પણ ને પણ. મારો ચહેરો બતાવશો તો...
એ મારી તરફ જ ઈશારો કરશે..અજમાવી જુઓ.
#ધર્માંધ
_mohini

Gujarati Religious by Mohini : 111516996
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now