ગરીબી..
તન પર કપડાં ભલે હોય..પણ જો મન ..વગર સંસ્કારે ફરે
તો એ ગરીબી માં જીવે છે.
પેટ ભલે ભોજન થી ભરપૂર ભરેલું હોય..પણ જો હાથ માં ખાડો રહે તો એ ગરીબી માં જીવે છે.
રહેવા ભલે બંગલો હોય..પણ જો જીવ બહાર ભટક્યા રાખે જેનો.. એ ગરીબી માં જીવે છે.
#ધર્માંધ
_mohini