#ધર્માંધ
આંખોમાં છલકતા દુઃખ સાથે વ્યક્તિ સામે આવે ને આપડું નાનકડું સ્મિત એના દુઃખ ને હળવું બનાવી એને smile કરવા મજબુર કરી દે તો કદાચ એનાથી મોટુ ધર્માધ(માનવતાનો ધર્મ ) કોઈ નથી.
અર્થાંત કોઈ જરૂરિયાતમંદ ને રોટલો ના આપી શકીએ તો કંઈ નહીં પણ નાનકડું સ્મિત આપી એને તકલીફો સામે લડવા હિંમત જરૂર આપવી જોઈએ. 💞
-dh@r@✍️