Gujarati Quote in Poem by Dinesh Bamaniya

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મારો ધર્મતો એજ છે કે નિજમાં મસ્ત હોવું તે;
વારે તહેવારે હું જાંઉ પણ છું ,પ્રભુ દર્શન કરવા તે.

જાતજાતના વાડા જોયા, મંદિર મહીં ઝગડતા તે;
ધર્માંધ બનીને કહેતાં ફરે કે આ મારો ને આ તારો તે.

અરે ભલા માણસ, તે બધામાં રહેલો એક જ તે;
ગરીબ-ધનવાન, ઊંચ-નીચ બધાનો તારણહાર તે.
#ધર્માંધ

Gujarati Poem by Dinesh Bamaniya : 111516674
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now